Vijay Rupani…રાજ્યસભાના સાંસદ અને ભાજપા અગ્રણી શ્રી અભયભાઇ ભારદ્વાજના દુઃખદ

0
113

રાજ્યસભાના સાંસદ અને ભાજપા અગ્રણી શ્રી અભયભાઇ ભારદ્વાજના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. મારા પરમ મિત્ર, અદના સાથી, સહકાર્યકર્તા અને તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા અભયભાઇના અવસાનથી ભાજપા અને વ્યકિતગત રીતે મને અને ગુજરાતને મોટી ખોટ પડી છે. અભયભાઇ ખૂબ સારા ધારાશાસ્ત્રી હતા. ખાસ કરીને તેઓ લડાયક નેતૃત્વ કરવા સાથે દેશ, ધર્મ, સંસ્કૃતિ, સમાજ માટે તેમનું કમિટમેન્ટ-પ્રતિબદ્ધતા હતી. સ્વ. અભયભાઇ સૌને સાથે લઇને ચાલનારા સરળ સ્વભાવના વ્યકિતત્વના ધની હતા. તેમની વર્ષોથી ગ્રાસરૂટ લેવલના કાર્યકર્તાથી માંડીને રાજ્યસભાના સાંસદ તરીકેની જીવનયાત્રા રહી છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને સદ્ગતી અર્પે તેમજ પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.

Posted by Pulse365 on Tuesday, December 1, 2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here