OMG / ઘરમાં નીકળ્યો ખતરનાક સાપ, પરિવારે જે કર્યુ તે જોઇને તમે પણ કહેશો કે…

    0
    144

    ઉત્તરાખંના રુડકીમાં એક ઘરમાં કાળો નાગ નીકળ્યો, સાપને જોઇને પરિવારના લોકોમાં અફરા તફરી મચી ગઇ પરંતુ પરિવારે જે કામ કર્યુ તે જાણીને દરેક લોકો હેરાન થઇ ગયા હતા. લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા.

    • ઉત્તરાખંડના એક ઘરમાં નીકળ્યો સાપ
    • સાપે પીવા માંડ્યુ રાખેલુ દુધ
    • વન વિભાગને કરવામાં આવી જાણ

    મળતી માહિતી અનુસાર, સાપ મોહલ્લા પૂર્વવલી નિવાસી પરમજીત સિંહના ઘરમાં નિકળ્યો હતો. પહેલા તો સાપ જોઇને પરિવાર ગભરાઇ ગયો હતો. સાપને મારવાનુ પહેલા તો મન બનાવ્યુ પરંતુ તેમણે પોતાનુ મન બદલી દીધું. 

    પરમજીત સિંહે કહ્યું કે તેમણે સાપ સામે એક વાસણમાં દુધ રાખ્યુ, જે દુધને નાગ પણ પીવા લાગ્યો. બાદમાં તેની સૂચના પરિવારને આપી, વન વિભાગની ટીમે સાપને પકડ્યો અને જંગલમાં છોડી દીધો. 

    સાપને દુધ પીતો જોઇને ત્યાં લોકોની ભીડ ઉમટી પડી. ઘણા લોકોએ તો સાપનો વીડિયો પણ લીઝો. રેન્જર મયંક ગર્ગે જણાવ્યું કે સાપ નીકળવાની સૂચના મળતા ટીમ ત્યાં આવી હતી. 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here