GPSCએ 1203 પોસ્ટ પર ભરતી માટે અરજી મંગાવી, ઉમેદવારો 1 ડિસેમ્બર સુધી ઓફિશિયલ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે

0
105

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ વિવિધ 1203 પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ હેઠળ રેડિયોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જગ્યાઓ ભરતી કરવામાં આવશે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો અરજી કરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર રાખવામાં આવી છે. ઉમેદવારો ઓફિશિયલ પોર્ટલ gpsc.gujarat.gov.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકશે.

એજ્યુકેશન ક્વોલિફિકેશન
GPSC દ્વારા જાહેર કરાયેલી વિવિધ પોસ્ટ પર અલગ-અલગ પોસ્ટ પર ભરતી કરવા માટે શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા એલિજિબિલિટી વિશેની માહિતી મેળવી શકશે.
પોસ્ટની સંખ્યા – 1203

પોસ્ટસંખ્યા
રેડિયોલોજિસ્ટ49
પીડિયાટ્રિશિયન131
પ્રોફેસર06
આસિસ્ટન્ટ પ્રોફેસર38
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર01
ચીફ ઇન્ડસ્ટ્રીયલ કન્સલ્ટન્ટ01
ઇન્ડસ્ટ્રિયલ ઓફિસર01
ઝૂઓલોજિસ્ટ07
ઇન્ડસ્ટ્રિયલ ઓફિસર01
રિસર્ચ ઓફિસર35
લાઇબ્રેટી ડાયરેક્ટર01
જોઇન્ટ એગ્રીકલચર ડાયરેક્ટર01
આસિસ્ટન્ટ આર્કિયોલોજી ડાયરેક્ટર05
આસિસ્ટન્ટ હોર્ટિકલ્ચર ડાયરેક્ટર01

મહત્ત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ થવાની તારીખ –
 10 નવેમ્બર, 2020
અરજી કરવાની છેલ્લી તારીખ – 01 ડિસેમ્બર, 2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here