Bollywood / જ્યારે 5000 કરોડના કૌભાંડથી સ્ટોક માર્કેટમાં ખળભળાટ મચી ગયો હતો ત્યારે…

0
134

હર્ષદ મહેતા…નામ સાંભળતા જ તમારા માનસપટ પર એક ચહેરો આવી જાય અને અલગ અલગ વિચારો પ્રવર્તી જાય. કોઇકને તે હિરો લાગે તો કોઇકને ફ્રોડ. કોઇ વ્યક્તિ તેની સ્ટોરી નજીકથી જાણતુ હશે તો કોઇએ માત્ર નામ જ સાંભળ્યુ હશે.

  • હંસલ મહેતાની વૅબ સિરીઝ
  • પ્રતિક ગાંધી મુખ્ય ભૂમિકામાં 
  • હર્ષદ મહેતાના કૌભાંડ પર ફિલ્મ

આજે હર્ષદ મહેતા પર બનેલી વેબ સિરીઝ સ્કેમ 1992નુ ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. હંસલ મહેતાની આ સિરીઝ સોની લિવ પર રિલીઝ થશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here