સ્વજનો અંતિમ સંસ્કારથી તો દૂર જ રહે છે, પણ કોરોના દર્દીના અસ્થિ વિસર્જન પણ સ્મશાનભૂમિના સ્વયંસેવકો કરે છે

0
112

કોવિદ મહામારી એ પોતાના સ્વજનો ને પણ દૂર કરી દીધા છે. અવસાન પામેલા કોવિદ દર્દીના અસ્થિ વિસર્જન માટે પણ સ્વજનો આવતા નથી તેટલી હદે કોરોના નો ભય પ્રજા માં વ્યાપી ગયો છે સ્વજનોને અગ્નિસંસ્કાર થી દૂર રહે છે. પરંતુ સ્વજનોના અસ્થિ વિસર્જન માટે પણ આવતા નથી. આ વિધિ પણ કોવિદ સ્મશાન ભૂમી ના સ્વયંસેવકો એ બજાવવી પડે છે.

છેલ્લા ત્રણ મહિના થી ગોલ્ડન બ્રીજ નીચે નર્મદા નદી ના કિનારે કોવિદ સ્મશાન ભૂમી વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને અંદાજે ૩૦૦ જેટલા કોરોના દર્દી ઓના મૃતદેહ નો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે અને આ માટે ની ફ્રજ ધર્મેશ સોલંકી અને તેની ટીમ ફ્રજ બજાવે છે.

ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે મુતક ના અસ્થિ ર્ધાિમક માન્યતાઓ અનુસાર પરીવાર જનો દ્વારા નર્મદા નદી કે ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે પરંતુ કોરોના નો કહેર પ્રજા માં એટલી હદે વ્યાપી ગયો છે કે અંતિમસંસ્કાર માટે આવતા ૭૦ મ્રુતક ના પરીવારજનો મુતદેહ ને અગ્નિ પણ આપતા નથી તથા ઘણા તો સ્મશાને પણ આવતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here