સુરતમાં કર્ફ્યૂ લાગુ થતાં પહેલાં શાકભાજી લેવા ભીડ જામી, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાં

0
55

સુરતમાં રાત્રીના 9 વાગ્યેથી કર્ફ્યૂ જાહેર કરાતાં લોકોએ શાકભાજી લેવા ઘસારો કર્યો હતો. અમદાવાદ બાદ હવે આજથી વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ રાત્રિ કર્ફ્યૂનો અમલ શનિવારની રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈ ગયો છે. લોકોએ છેલ્લી ઘડીએ શાકભાજીની ખરીદી કરી હતી. કર્ફ્યૂમાં શાકભાજી મળશે કે નહી તે અંગેની શંકાયે લોકોએ કોરોના સંક્રમણ ભૂલી ભીડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here