રાશિફળ / આ રાશિના જાતકોએ તબિયત અને ખર્ચને લઈને રહેવું પડશે સાવધાન, જાણો ગુરુવારનું રાશિફળ

0
64

આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ પીળો અને આસમાની છે. ગુરુવારે કૃષ્ણ ભગવાનને પીળા ફૂલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થશે. જાંબલી કે કાળા કપડાં ન પહેરવાનું કહેવાયું છે. ઓમ રીં ગ્રાં ગ્રીં ગ્રોં સ: ગુરવે નમ: મંત્રના જાપથી લાભ થઈ શકે છે. શક્ય હોય તો પીળા રંગની મિઠાઈ ખાઈને ઘરની બહાર નીકળવાથી ફાયદો થઈ શકે છે. તો જાણી લો તમામ રાશિનું રાશિફળ.

મેષ  (અ.લ.ઇ.) 

ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવુ. મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી.  સંતાનોની સામાન્ય ચિંતા રહેશે.  જુની વાતોને ભુલી નવા કામમાં ધ્યાન આપો.
 

વૃષભ (બ.વ.ઉ.)

કામમાં ઉત્સાહમાં વધારો થશે. ભાઇઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે.  અમુલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પુરી થશે.  મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા.

મિથુન  (ક.છ.ઘ.) 

આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે. માનસિક વ્યાકુળતા જણાશે. 

કર્ક  (ડ.હ.) 

યાત્રા પ્રવાસથી લાભ થાય. સન્માન અને લાભ મળશે. તબીયત બાબતે કાળજી રાખવી. કારણ વગરનો તનાવ રહેશે. 

સિંહ  (મ.ટ.) 

પિતા અથવા વડીલનો સહકાર મળશે. ભાગ્યબળનો વધારો થશે.પરિવારથી તનાવ જણાશે. વાણી ઉપર સંયમ રાખવો જરુરી છે. 

કન્યા  (પ.ઠ.ણ.) 

પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાનોથી લાભ થશે.  ધનપ્રાપતિના ઉત્તમ યોગો જણાય છે. લેવડ દેવડમાં સાવધાની રાખવી.
 

તુલા   (ર.ત.) 

ધંધાકિય બાબતે તકલીફ જણાશે.  કારણ વગરની ચિંતા અનુભવશો. જુના સબંધી મીત્રોની મુલાકાત થશે.  ધન હાનીની સંભાવના છે. 
 

વૃશ્ચિક (ન.ય.) 

હરિફાઇવાળા કામમા વિજય થશે.  તબીયત બાબતે સાચવવુ. અટવાયેલા કામો પૂર્ણ થશે. વિરોધીઓ પરાજીત થશે.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

આર્થિક યોજનાઓ સફળ બનશે. સન્માન અને ધનનો લાભ મળશે. સંતાન સબંધે સારુ સુખ મળશે. વ્યવસાયમાં નવી તકો મળશે. 

મકર  (ખ.જ.) 

ધંધા રોજગારમાં સારી સફળતા મળશે. મકાનસુખ સારુ મળશે.  નવા વાહન લેવાના યોગ બને છે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.

કુંભ  (ગ.શ.ષ.સ.) 

ઘર વપરાશની ચીજોમાં વધારો થશે.  આજીવિકામાં નવી તકો મળશે. પરિવારથી સામાન્ય તણાવ જણાશે. આવક જાવકનું પ્રમાણ જળવાઇ રહેશે. 

મીન  (દ.ચ.ઝ.થ.) 

ધંધાકિય યોજનાઓ પરિપૂર્ણ થશે.  ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરીયાદ જણાશે.  પરિવારજનોનો સહયોગ મળશે. ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here