માલદીવમાં વેકેશનની મજા માણી રહી છે તાપસી પન્નુ, મસ્તી અને સ્વિમિંગ કરતા હોટ ફોટો કર્યા શેર

0
92

કોરોના વાયરસના પગલે ઘણા લાંબા સમયથી ઘરમાં રહ્યા પછી બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ પોતાની બહેન શગુનની સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. તાપસી પન્નુ ઈંસ્ટાગ્રામ ઉપર સતત પોતાના ફોટો શેર કરતી રહી છે. આ ફોટોમાં તાપસી બીચ ઉપર મસ્તી કરતી, તો ક્યારેક સ્વીમિંગ પૂલમાં બિકિની સાથે નજરે પડી રહી છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં તાપસીએ ઘણી હિટ ફિલ્મો આપી છે.

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ માલદીવ વેકેશનના કેટલાક ફોટો ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યા છે જેમાં તે મસ્તી કરતી નજરે પડી રહી છે. તાપસી પન્નુના સોશિયલ મીડિયા ઉપર હજારો ફોલોઅર્સ છે. તેના ચાહકો દરેક ફોટોને પસંદ અને શેર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here