માતા-પિતા કહે છે કે હું પોઝિટિવ રહું પણ મારા માટે તે મુશ્કેલ છે : ઈરા

0
50

આમિર ખાનની પુત્રી ઈરાએ તાજેતરમાં ફરી વખત સોશિયલ મીડિયા ઉપર વીડિયો શેર કરીને આ માનસિક મુશ્કેલીઓ અને માતા-પિતા તથા અંગત જીવનમાં કેવી સ્થિતિનો સામનો કરવો પડે છે તે અંગે ચર્ચા કરી હતી. તેણે જણાવ્યું કે, મેં ડિપ્રેશન અંગે મારા માતા-પિતા અને કિરણ આન્ટી સાથે વાતચીત કરી હતી. કિરણ આન્ટીએ મને કેટલીક સલાહ આપી હતી. વાસ્તવિકતા એ છે કે, એક વ્યક્તિની સ્થિતિ બીજી વ્યક્તિથી જુદી હોય છે અને તેવી જ રીતે એક વ્યક્તિને જે સલાહ કામ લાગે તે બીજી વ્યક્તિને ન પણ લાગે. મારા માતા-પિતાએ મને પોઝિટિવ રહેવા કહ્યું હતું પણ સતત તેવું વર્તન કરવું કે રહેવું મારા માટે શક્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here