બિગબોસ 14ની પ્રખ્યાત જોડી કવિતા અને એજાઝ વચ્ચે થયો ઝઘડો, અભિનેત્રીએ માર્યો જોરદાર ધક્કો

0
63

બિગ બોસ ૧૪ (Bigg boss-14) ની પ્રખ્યાત દુશ્મન જોડી કવિતાને અને એજાઝ ખાન(Ajaz Khan) વચ્ચે નો ઝગડો થવાનું નામ જ નથી લેતો. કવિતા કૌશિક(Kavita Kaushik)એ બિગ બોસ)Bigg Boss) માં બીજી વખત એન્ટ્રી લીધી છે. કવિતાની પહેલી એન્ટ્રી માં એજાઝ ખાન (Ajaz Khan) સાથે થયેલા ઝઘડાની ચર્ચા ખૂબ જ વાયરલ થઈ હતી આ કારણથી કવિતાને ટ્રોલ પણ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે બીજી એન્ટ્રીમાં તેમણે સાફ કહી દીધું છે કે તે એકતાથી જોડાયેલી કોઇપણ વાત નહીં કરે તેમજ તેમની સાથે ઝગડામાં પણ નહીં પડે. જ્યારે એપિસોડમાં ફરીથી એજાઝ ખાન અને કવિતા વચ્ચેની જોરદાર ફાઇટ જોવા મળી રહી છે.

કલર્સ દ્વારા પોસ્ટ કરેલ એક વીડિયોમાં કવિતા કહે છે કે સવારથી કાઉન્ટર સાફ નથી થયું કારણ કે આખો દિવસ બધા લોકો જમવાનું બનાવે છે. ત્યારબાદ કવિતા અને એક ઝાડ ઝઘડા કરતા આમને સામને આવી જાય છે. કવિતા કહે છે કે મારી નજીક નહીં આવવું. કવિતાની પહેલી એન્ટ્રી માં એજાઝ અને કવિતાની સારી દોસ્તી લાગી રહી હતી પરંતુ અચાનક જ ક એક દિવસ કવિતા એઝાજ પર ભડકી ઉઠી હતી. બિગ બોસના બદલતા રુખમાં કવિતા પણ પોતાનું રૂખ બદલી રહી હોય તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here