પ્રહાર / રાહુલ ગાંધીની ટકોરઃ નફરત ભર્યા રાષ્ટ્રવાદની 6 વર્ષની ઉપલબ્ધિ, ભારતથી આગળ જવા બાંગ્લાદેશ તૈયાર

0
42

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની પ્રતિ વ્યક્તિ સકલ ઘરેલુ ઉત્પાદ (per capita gross domestic product) ની ધીમી ગતિ પર નિશાન તાક્યું અને કહ્યું કે આ 6 વર્ષના નફરતભર્યાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ઠોસ ઉપલબ્ધિ છે કે આપણું પાડોસી દેશ બાંગ્લાદેશ આ મામલે આપણા કરતાં ઘણું આગળ નિકળવાની તૈયારીમાં છે.

રાહુલ ગાંધીએ એક ખબરનું ગ્રાફિક્સ પ્લેટ ટ્વિટ દ્વારા જણાવ્યું કે, ભાજપના નફરત ભર્યાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની 6 વર્ષની ઠોસ ઉપલબ્ધિઃ બાંગ્લાદેશ ભારતથી આગળ નિકળવાની તૈયારીમાં…

ઉલ્લેનીય છે કે આ કેલેંડર વર્ષમાં બાંગ્લાદેશ પ્રતિ વ્યક્તિ સકલ ઘરેલૂ ઉત્પાદ (GDP) ના મામલામાં ભારતને પછાડવા માટે તૈયાર છે. તેનું મુખ્ય કારણ કોવિડ-19 અને લોકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં આવ્યું મોટુ સંકોચન છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here