નાસ્તામાં બનાવો બ્રેડ મન્ચુરિયન, બાળકો ખાવામાં નહીં કરે કોઇપણ નખરા

0
57

ચાઇનીઝ ખાવાનું નામ આવતાની સાથે જ લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આજે અમે તમારા માટે એક મંચુરિયનની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે તમે મન્ચુરિયનમાં અત્યાર સુધી અનેક વેરાયટી ટ્રાય કરી હશે પરંતુ શું તમે ક્યારેય બ્રેડ મન્ચુરિયન બનાવ્યું છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય.

બનાવવાની રીત

સૌ પ્રથમ બ્રેડને નાના ટૂકડમાં કટ કરી લો. હવે ધીમી આંચમાં એક નોનસ્ટિક પેન રાખો અને તેમા બ્રેડને રોસ્ટ કરી નીકાળી લો આ પેનમાં તેલ ઉમેરીને મધ્યમ આંચ પર ગરમ થવા રાખો. જ્યારે તેલ ગરમ થાય તો તેમા લસણ ઉમેરો અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હલે તેમા ડુંગળી, ગાજર, લીલા મરચા ઉમેરીને સાંતળી લો. હવે તેમા ચીલી સોસ, સોયા સોસ, લાલ મરચુ પાવડર, મીઠું અને આજીનોમોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા કેપ્સિકમ અને વિનેગર ઉમેરીને રહેલવા દો. 2 મિનિટ બાદ તેમા બ્રેડના ટૂકડા અને તુલસીના પાન ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેને 1-3 મિનિટ રહેવા દો. તે પછી આંચ બંધ કરીને ગરમા ગરમ સર્વ કરો.. કોથમીર કે લીલી ડુંગળીથી તેને ગાર્નિશ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here