મહેસાણાના ખેરાલુ હાઇવે પર અંબાજી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. કારમાં અચાનક આગ લાગતા 3 ના મૃત્યું થયા છે. જ્યારે અન્ય બે લોકોને ઇજા પહોંચી છે. વડનગર તાલુકાના કરબટિયા ગામનો પરિવાર અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દૂર્ઘટના સર્જાઇ છે.
- મહેસાણામાં કારમાં આગ લાગતા 3નામૃત્યુ
- ખેરાલુ હાઇવે પર કારમાં આગ લાગતા 3ના મૃત્યુ
મહેસાણામાં કારમાં આગ લાગતા 3નામૃત્યુ થયા છે. ખેરાલુ હાઇવે પર કારમાં શોટ સર્કિટ લાગતા આગ લાગી. જેમાં 3ના મૃત્યુ થયા છે. અને બે લોકોને સામાન્ય ઇજા થઇ છે.
વડનગર તાલુકાના કરબટિયા ગામનો પરિવાર અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગાડીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી. જેમાં 3ના મૃત્યુ થયા છે.