તમન્ના ભાટિયા કોરોનાને કારણે હોસ્પિટલમાં ભરતી

0
92

– તેના પેરન્ટસ પણ કોરોનાના સપાટામાં આવ્યા હતા

તમન્ના ભાટિયાને કોરોના પોઝિટવ આવતાં હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બે દિવસ પહેલા જ તેનામાં કોરોનાના લક્ષ્ણ જોવા મળ્યા હતા. અભિનેત્રી હૈદરાબાદમાં એક વેબ-સીરિઝનું શૂટિંગ કરી રહી હતી. આ પહેલા તેના  પેરન્સ પણ કોરોનાના સપાટામાં આવ્યા હતા ત્યારે અભઇનેત્રી આસોલેશનમાં રહી હતી. 

રિપોર્ટસના અનુસાર, તમન્ના ્બેંગલુરુના એક પ્રાઇવટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તમન્ના જે વેબ સીરીઝનું શૂટિંગ કરી રહી હતી તેને  બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ બાકી મેમ્બર્સોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 

તમન્નાની હાલત સુધારા પર હોવાનું કહેવાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here