જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે….

0
71

માહિતી બ્યુરો, ગુજરાત રાજય – ભરૂચ

કલેકટર કચેરી સામે, કણબી વગા, ભરૂચ – ૩૯૨૦૦૧

(ફોન નં.૨૨૨૩૪૮-૨૪૩૭૭૮ ફેક્સ નં.૨૪૦૮૫૦)
દડા – તતાણમઝત્પત 2642 છડ. ૮૦૦

તારીખ : 0૭ ઓક્ટોબર – ૨૦૨૦ સમાચાર સંખ્યા – ૮૨૧

જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે કસક સર્કલથી શીતલ સર્કલ સુધીનો તેમજ
ઝુ નિ સિ કિ સર ક જુ
ભોલાવ કોલેજ સામેના યુ ટર્ન થી શીતલ સર્કલ સુધીનો રસ્તો ભારે વાહનો જેવા કે બસ,
ટ્રક, ટ્રેલર વિગેરે માટે બંધ
0000000
ભરૂચઃ બુધવાર :- ભરૃચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રીજને સમાંતર ચારમાર્ગીય બ્રીજની કામગીરી હાલ
પ્રગતિમાં છે. સદર કામમાં ભરૃચ તરકના વાયડકટ પોર્શનની કામગીરી શીતલ સર્કલથી શ્રી.કે.જે પોલીટેકનીક
કોલેજ, ભરૂચ સધી વધારવામાં આવેલ છે. કામની લંબાઈમાં બંને બાજ આવતા જતા વાહનોને અવર-જવર
માટે ટ્રાફિકની સમસ્યા અને કોઈ જાનહાનિ ન થાય તે હેતસર રસ્તાને ભારે/મોટા વાહનો જેવા કે બસ, ટ્રક, ટ્રેલર
વિગેરે માટે બંધ કરવાની જરૂર જણાતી હોય તથા આ કામગીરી સંભવિત એક માસ સધી ચાલનાર છે.

જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ડ.એમ.ડી.મોડીયાએ મળેલ સત્તાની રૂ એ તા.૧૨/૧૦/૨૦૨૦ થી

તા.૧૦/૧૧/૨૦૨૦ સધી દિન-30 માટે જાહેર જનતાની સવિધા અને સલામતી માટે કસક સર્કલથી શીતલ

સર્કલ સુધીનો તેમજ ભોલાવ કોલેજ સામેના ય્‌ ટર્ન થી શીતલ સર્કલ સુધીનો રસ્તો ભારે વાહનો જેવા કે બસ,

ટ્રક, ટ્રેલર વિગેરે માટે બંધ કરવા હકમ કરવામાં આવેલ છે.

રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભારે વાહનોના ટ્રાકીકને નીચે જણાવેલ ડાયવર્ટ કરેલ રસ્તાનો
ઉપયોગ કરવાનો રહેશે.

(૧) શીતલ સકલથી એ.બી.સી. સકલ તરફ જતાં વાહનોઃ– કસક સર્કલ થઈ ઝાડેશ્વર તરક જતાં મખ્ય રોડ
પરથી ઝાડેશ્વર ચોકડી થઈ એ.બી.સી સર્કલથી એસ.ટી.ડેપો પહેલા આવતાં ભારત પેટ્રોલિયમ
પટ્દોલપંપ સધી જઈ શકશે અને ત્યાંથી યુ ટર્ન લઈ પરત થશે.

(૨) એ.બી.સી. સર્કલ તથા શીતલ સર્કલ તરફ આવતાં વાહનોઃ-એ.બી.સી સકલથી શીતલ સકલ તરફ
આવતાં વાહનો એસ.ટી.ડેપો પહેલા આવતાં ભારત પેટ્રોલિયમ પેટ્રોલ પંપ સધી આવી શકશે અને
ત્યાંથી યુ ટર્ન લઈ પરત થશે તેમજ એ.બી.સી સકલથી નમંદા ચોકડીથી ઝાડેશ્વર ચોકડીથી મખ્ય રોડથી
કસક સકકલ સધી આવી શકશે.

(૩) ભોલાવ રેસ્ટ હાઉસથી શકિતનાથ સર્કલ તરફ જતાં વાહનોઃ- ભોલાવ રેસ્ટ હાઉસથી શ્રવણ ચોકડીથી

પ્રવેશીને શકેતનાથ સર્કલ થઈ શહેરમાં પ્રવેશ કરી શકાશે.

(૪) શકિતનાથ સર્કલથી ભોલાવ રેસ્ટ હાઉસ તરક જતાં વાહનોઃ- શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી થઈ
નંદેલાવ બ્રીજ નીચેથી રેલ્વે સ્ટેશન સધી આવી શકાશે.

આ જાહેરનામામાંથી એમ્બ્યુલન્સ વાનને મંકેત આપવામાં આવે છે. કામગીરી માટે ઈજારદાર
રણજીત-એટી.ઈપીએલ (જેવી)ને આકસ્મિક સંજોગોમાં ભરૂચ થી અંકલેશ્વર તથા અંકલેશ્વર થી ભરૂચ તરફ
જવા-આવવા માટે જરૂરીયાત ઉભી થતી હોઈ 61-02 %% 5244, 01-02 %%5377, 01-02 ૩% 5414, 0]-
02 77 0187, 01-02 85 0323, 01-02 05 0180, 01-02 8% 7115, 01-02 7 3388, 01-02 05
0160, 01-02 85 0129, 01-01 1,0 762, 01-01 80 2435, 0]-02- 7 4104, 01-16 ॥1/ 2530, 0]-
02 /0 0582, 01-02- 10 2890, 0]1-02-%% 7699, 01-02-1૫ 0128, 01.38 5 0290 વાહનોને
ગોલ્ડન બ્રીજ પરથી પસાર થવા મંજુરી આપવામાં આવે છે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ – ભરૂચે એક અખબારી

યાદીમાં જણાવ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here