જબલપુર:ઘુઘરી ગામ પાસે મજૂરોને લઈ જતી મીની ટ્રક પલટી, પોલીસકર્મીએ ઇજાગ્રસ્તને પોતાની પીઠ પર ઊંચકી વોર્ડમાં પહોંચાડ્યા

0
56

વીડિયો ડેસ્કઃ મધ્યપ્રદેશના જલપુરના ઘુઘરી પાસે મજૂરોને લઈ જતી મીની ટ્રક પલટી ગઈ હતી. જેમાં 50 લોકો ઘાયલ થયાં હતાં. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં સ્ટ્રેચર ઓછા પડતાં પોલીસ ઈજાગ્રસ્તોને પોતાની પીઠ પર ઊંચકી વોર્ડમાં લઈ ગઈ હતી. મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો પ્રશંસા કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here