ગુગલમાં દુનિયાભરમાં કોરોના સૌથી વધારે સર્ચ કરાયું, પણ ભારતમાં તો….

0
42

Google દુનિયાનું સૌથી પોપ્યુલર અને સૌથી વધારે યુઝ કરાતું સર્ચ એન્જિન છે. દર વર્ષનાં અંતમાં ગુગલ દ્વારા Google 2020 Year in Searchનું લિસ્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં જણાવવામાં આવે છે કે દુનિયાભરમાં સમગ્ર વર્ષ દરમિયાન લોકોએ સૌથી વધારે શું સર્ચ કર્યું છે. ભારત માટે પણ ગુગલ દ્વારા 2020 Year in Search જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ભારતમાં ટોપ સર્ચથી લઈને ટોપિક્સ, ઈવેન્ટસ, પર્સનાલિટી અને જગ્યાઓએ અંગે જણાવવામાં આવ્યું છે.

ગુગલની આ લિસ્ટમાં અમુક ચોંકાવનારી વિગતો સામે આવી છે. તમામ સર્ચ ક્વેરી અને લિસ્ટમાં સુશાંત સિંહ રાજપૂતનું નામ જ નથી, જ્યારે આ વર્ષે અનેક મહિનાઓ સુધી સોશિયલ મીડિયા પર Sushant Singh Rajput ટ્રેન્ડ કરતો રહ્યો હતો. તો એકબાજુ કોરોનાકાળમાં દુનિયાભરમાં Coronavirus અંગે સૌથી વધારે સર્ચ કરાયું હતું. પણ ભારતમાં આમ નથી.

Overall: 
1) Indian Premier League
2) Coronavirus
3) US election results
4) PM Kisan Yojana
5) Bihar election results
6) Delhi election results
7) Dil Bechara
8) Joe Biden
9) Leap day
10) Arnab Goswami

News Events
1) Indian Premier League
2) Coronavirus
3) US Presidential Election
4) Nirbhaya case
5) Beirut explosion
6) Lockdown
7) China-India skirmishes
8) Bushfires in Australia
9) Locust swarm attack
10) Ram Mandir

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here