ક્યારેય સારા લોકોની શોધ કરશો નહીં; જાતે જ સારા બની જાવ. તમને મળીને કદાચ કોઇ અન્યની શોધ પૂર્ણ થઇ જાય

  0
  144

  જૈન મુનિ તરૂણ સાગરને તેમના કડવા પ્રવચનોના કારણે ઓળખવામાં આવે છે, તેમના વિચારોને અપનાવવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે

  જૈન મુનિ તરૂણ સાગરને તેમના પ્રવચનોના કારણે ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. તેઓ પોતાના પ્રવચનોમાં સામાજિક કુરીતિઓની તીવ્ર આલોચના કરતાં હતાં. તેમનો જન્મ 26 જૂન 1967ના રોજ થયો હતો. મુનિ તરૂણ સાગરના બાળપણનું નામ પવન જૈન હતું. નાની ઉંમરે જ તેમણે દીક્ષા લઇ લીધી હતી અને તેઓ જૈન મુનિ બની ગયાં હતાં. ત્યાર બાદ તેમને તરૂણ સાગરના નામથી ઓળખવામાં આવતાં હતાં. તરૂણ સાગર મહારાજનું મૃત્યુ 1 સપ્ટેમ્બર 2018ના રોજ થયું હતું. તેમને કમળો થઇ ગયો હતો. જાણો મુનિ શ્રી તરૂણ સાગરના થોડાં એવા વિચાર, જેમને જીવનમાં ઉતારી લેવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here