કેરળનો બેપોર બીચ:અહીં 12મી સદીથી આરબ શ્રીમંતો માટે કિંમત 12 કરોડ રૂપિયાના લાકડાની લક્ઝરી જહાજ બની રહ્યાં છે

0
67


તસવીર કેરળના બેપોર બીચના શિપયાર્ડમાં તૈયાર થઈ રહેલા લક્ઝરી જહાજની છે. 130 ફૂટ લાંબા અને 33 ફૂટ પહોળા આ જહાજની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે. આવા જહાજના મુખ્ય ખરીદદાર આરબ દેશના શ્રીમંતો હોય છે. તેઓ તેનો ઉપયોગ સ્ટેટસ સિમ્બોલ તરીકે કરે છે. ગલ્ફ દેશોનો પ્રવાસ પણ આ જહાજથી કરવાનું પસંદ કરે છે. હાલમાં અહીં બે જહાજનું કામ અંતિમ તબક્કામાં છે. આ બંને જહાજ 2021માં બનીને તૈયાર થઈ જશે. અહીંથી સમુદ્ર માર્ગે મેસોપોટેમિયા સુધી વેપાર થાય છે. આ વિશાળ બોટનો વેપાર 12મી સદીથી ચાલ્યો આવે છે. આ ઉપરાંત અહીં નાની નૌકાઓ પણ તૈયાર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here